Monday, 30 October 2017

online teacher training registration suggestion


શિક્ષક  તાલિમ સંદર્ભે SSA GUJRAT સાઇટ પર ભરવાની માહિતી ....
👇
સૌ પ્રથમ ગુગલમા  જઇ  ssagujrat  લખી સર્ચ મારી   SSA Website ઓપન કરો..

સાઈટ ખુલતા દેખાતા ચિત્રોમાથી Teacher Training subject selection  પર કલીક કરો...
એટલે શિક્ષક તાલીમ મેનુ ઑપન થશે..
જેમા 1થી7 પેજ ભરવાના છે...
👇
પેજ નંબર 1.
મા જિલ્લા,તાલુકા,શાળાનો ડાયસકોડ, શાળાનુ નામ જેવી વિગત ભરીને  નીચે આપેલ  Next  પર કલીક કરો.
એટલે  બીજુ  પેજ ખુલશે..
👇
તમે  કયા ધોરણના શિક્ષક છો  તે  પસંદ  કરી  Next  કરો..
👇
(1)અહી તમે  અગાઉના પેજમા 6થી8   સિલેક્ટ કર્યુ હશે  તો  ...કયા વિષય ભણાવો છે તે  હા,  ના કરો( હા,ના  દરેક વિષયમા  કરવુ) અને અધ્યન નિષ્પતિની  વિગત ભરૉ..

(2)
અહી તમે અગાઉના પેજમા 1 થી 5  સિલેક્ટ કરેલુ હશે  તો  તમે કયા ધોરણ ભણાવો  છે તે તમે ભણાવતા ધોરણ  સિલેક્ટ  કરો( ધૉરણ એક અથવા વધારે હોય શકે સિલેક્ટ થાશે).અને તાલીમ લેવા માગતા વિષયોમા  હા  ,ના  કરો....

અને  Next  પેજ પર જાઓ..
👇
અહી અન્ય તાલીમની જરુરિયાત વાળા  અન્ય વિષયો  વાચી   હા ,  ના  પસંદ કરો..

છેલ્લે
નીચે  આપેલ  સબમીટ  પર કલીક  કરો...
🌻🌸🌺🌹
નોધ:  (1)જો Next  કરતા  જો  ન  થાય  તો  કલર થયેલ ખાનાની  વિગત ભરવાની બાકી સમજવુ. તે વિગત ભરીને ફરી Next કરવુ.
(2) તમારી શાળા ડાયસકોડ ખબર હોવી જરુરી  ..
(3)  ફોર્મ શિક્ષકે વ્યક્તિગત ભરવાના છે પોતાનુ નામ કયાય  નથી પણ 1થી5 મા ધોરણ વાઈઝ .અને 6થી 8 મા  વિષય..
(4) જો તમે તાલીમની જરુર છે હા/ના  મા જો ના  સિલેક્ટ કરશો તો સીધુ  સબમીટ  જ   આવશે..
(5) આ માહિતી તમારા મૉબાઇલથી પણ ભરી શકશો.

Direct link to Registration Form:
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdNIeLWrlL1VSZomqZZZYJyD3yj2iCbxOHv--71FRw8sOGcyg/viewform

Sarva Shiksha abhiyan website Par Teacher Training Icon And official Circular:
         


  Be a smart teacher with smart system

No comments:

Post a Comment